દરિયાલાલ જંયતિ ની હાર્દિક શુભેચ્છા આજે ચૈત્ર બીજ ના દરિયાલાલ જયંતિ સર્વે સ્નેહીજનો સંબંધીઓ જ્ઞાતિજનો ને અંતરની હાર્દિક શુભકામના ભગવાન દરિયાલાલ ની કૃપા આપના પરિવાર ઉપર સદા વરસતી રહે એવી અંત:કરણ ની શ્રી દરિયાલાલ દાદા ના શ્રી ચરણો મા પ્રાર્થના.
**નોંઘ** અંતિમયાત્રા, પ્રાર્થના-બેસણુ, બાળકોના જન્મ, નવી સગાઈ કે નવા લગ્ન, સામાજીક, ધાર્મિક, વિશિષ્ટ સિધ્ધી, અભિનંદન, સામાજીક ઈવેન્ટ, કે અન્ય સમાજ સંબંધી મેસેજ મોકલવા નીચે આપેલ લીંક પર ક્લીક કરીને વિગત અને ફોટા સબમીટ કરો.
હરિલાલ રૂપારેલ અમારી કોમ્યુટ્રી CT App સાથે સમાજ સેવા ની ઉમદા ભાવના થી નિ:શુલ્ક રીતે ગ્રુપ એડમિન તરીકે સેવા આપી રહ્યા છે.કોમ્યુટ્રી કોન્ટેક્ટ નંબર 09511000666, 02228904131